________________
ભકિતમાર્ગની આરાધના જે જે આજે નિશ્ચય કરિયા, અમલ વિષે કેવા તે ધરિયા
સુધરવાનું વિશેષ મારે ક્યાં જઈ રે...રાત્રે લેવાનું શું શું મેં લીધું, ત્યજવાનું શું શું તજી દીધું
કઈ બાજુથી મારી ભૂલ હજી રહી રે રાત્રે કશું કરું કરતા નથી કંઈ કરતે ધ્યાન પ્રભુનું હજી નથી ધરતે
વાત કરતાં શુભ વેળા જાયે વહી રે. .રાત્રે જન્મ ધર્યો છે જેને માટે, મન હજુ કર્યું ને તેને માટે સંતશિષ્ય શું જવાબ આપીશ, ત્યાં જઈ રે. રાત્રે
(૩૩) (રાગ દેશ અથવા પૂર્વત્રિતાલ)
નહિ ઐસે જન્મ વારંવાર | ધ્રુવ | ક્યા જાનું કછુ પુણ્ય પ્રગટે, માનુસા અવતાર નહિ બઢત પલપલ ઘટત છિન છિન, ચલત ન લાગે બાર બિરછકે જે પાન ટૂટે, લાગે નહિ પુનિ ડાર ...નહિ. ભવ સાગર અતિ જોર કહિયે, વિષમ ઓખી ધાર સુરતક નર બાંધે બેડા, બેગિક ઉતરે પાર ...નહિ. સાધુ સંતા તે મહંતા, ચલત કરત પુકાર દાસી મીરાં લાલ ગિરિધર, જીવના દિન ચારન
(૩૪).
(રાગ મિશ્ર ખમાજ-તાલ કરવા) મનુષ્ય દેહનું ટાણું રે, વાલીડા પાછું નહીં તે મળે. અને મને તારે નહીં આવે વારંવાર. મનુષ્યા બળદ થઈને ચીલા રે, વાલીડા ઘણુ કાપશે હે છે, અને ખાવા પડશે, પણ કેર રે માર, આરડિયાના ગોદા રે, વાલીડા તમને વાંગશે હે છે. મનુષ્કા
૧. સખત ૨. નાવ. ૩. જલદી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org