SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ભકિતમાર્ગની આરાધના ગળી ખાધી ને રેગ જ્યારે ઊભે ત્યારે તેની ગાળી શીદ ખાઈએ... શાંતિ નામ અનામ મારા ગુરુએ બતાવ્યું તે તે રાખ્યું છે મારે હૈયે શાંતિ સર્વના માંહી છે ને સર્વથી ન્યારા બાપુ એવા ભક્તને નિત્ય ચાહીએ... શાંતિ (૨૮) (રાગમિશ્ર માઢ તાલ કરવા) સંગત સંતનકી કર લે, જામકા સાર્થક કછુ કર લે. ઉત્તમ દેહી નર પાયા પ્રાણ, ઇસકા હિત કછુ કર લે, સદ્ગુરુ શરણ જાકે બાબા, જનમ મરણ દૂર કર લે. સંગત કહસે આવે કહાંકુ જાવે, યે કુછ માલૂમ કર લે; દે દિનકી જિંદગાની યાર, હોશિયાર હેકર ચલ લે. સંગત કૌન કિસીકે જેરુ લડકે, કૌન કિસીકે સાલે; જબલગ પલે મેં પૈસા ભાઈ, તબલગ મીઠા બોલે. સંગત કહત કબીરા સૂને ભાઈ સાધે, બાર બાર નહીં આના; અપના હિત કછુ કર લે ભયા, આખર અકેલા જાના. સંગત (૩૦) (રાગ ભૈરવઃ ઢબ-જે કઈ પ્રેમઅંશ અવતરે.) મનુષ્યને જન્મ ફરી નહિ મળે, કદી તનનાવા બેઠી તળે. ટેક ખરેખરી તું જ કરી લે, અંતરમાં અટક-પ્રાણિયા અંતરકેસર ને કસ્તુરી કેવડો, તેલ વિષે શું તળે? મનુષ્યને ૧ કલ્પતરુને કેરે મૂકી, બાથ ભીડી બાવળ-મૂર્ખ તે બાથઠંડકનાં તજી થઈ ઠેકાણું, કાં બળતામાં બળે?....મનુષ્યને ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy