SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) (રાગ માઢ-તાલ દાદરા) જ્ઞાની એનું નામ જેને મેહ ગયે છે તમામ ભાઈ જ્ઞાની એનું નામ... ટેકા કંચનને તે કાદવ જાણે, રાજ વૈભવ અસાર " સ્નેહ મરણ સમાન છે જેને, મેટાઈ લીંપણગાર. ભાઈ જ્ઞાની ચમત્કાર છે ઝેર સરીખા, રિદ્ધિ અશાતા સમાન જગમાંહિ પૂજ્યતા પામવી, જાણે અનર્થની ખાણ. ભાઈ જ્ઞાની ભેગવિલાસ છે જાળ સમાન, અરુ કાયાને જાણે રાખ ઘરવાસ જેને ભાલા જેવ, કુટુંબ કાર્ય છે જાળ. ભાઈ જ્ઞાની લેકમાંહી લાજ વધારવી, જેને મુખની લાળ કીતિ ઈરછા મેલ જેવી, પુણ્ય છે વિષ્ટા સમાન. ભાઈ જ્ઞાની દેહ છતાં જેની દશા છે, વતે દેહાતીત બનારસી એવા જ્ઞાની ચરણે, કરે વંદન અગણિત. ભાઈ જ્ઞાની (૨૪) (ગઝલ તાલ-ધમાલ) બિના સતસંગ કે મેરે, નહીં દિલક કરારી હૈ ! ટેક જગતકે બીચમેં આયા, મનુજકી દેહકે પાકર, ફસાયા જાલ માયાકે, યાદ પ્રભુકી બિસારી હૈ. ૧ બિના સકલ સંસારકે અંદર, નહીં હિતકર હૈ કેઈ; નજર ફેલાય કર દેખા, સભી મતલબકે યારી હૈ. ૨ બિના કિયે જપ નેમ તપ પૂજન, ફિર તીરથકે ધામે, ન જાના રૂ૫ ઈશ્વરકા, ઉમર સારી ગુજારી હૈ. ૧ ૩ બિના ફટે અજ્ઞાનકા પરદા, કટે સબ કર્મકે બંધન; વે બ્રહ્માનંદ સંતનકા, સમાગમ મેક્ષકારી હૈ. કે ૪ બિના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy