________________
- ભકિતમાર્ગની આરાધના
(૨૫)
(રાગ ભૈરવીતીન તાલ) સંત પરમ હિતકારી, જગત માંહી બધુવા પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી ૧ પરમ કૃપાલુ સકલ જીવન પર, હરિ સમ સબ દુઃખહારી ૨ ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી, રીત જગતસે ન્યારી ૩ બ્રહ્માનંદ સંતનકી સેબત, મિલત હૈ પ્રગટ મુરારી ૪
' (૨૬).
(રાગ હમીર-તીન તાલ) ગુરુ બિન કૌન બતાવે બાટ
બડા વિકટ યમ ઘાટ છે ધ્રુવ બ્રાંતિકી પહાડી નદિયા બિચમે
અહંકાર કી લાટ છે કામ ક્રોધ દો પર્વત ઠાડે
લભ ચેર સંઘાત -૨ મદ મત્સરક મેહ બરસત હે
માયા પવન વહે દાટ છે ૩ કહત કબીર સુનો ભાઈ સાથે કક્યો તરના યહ ઘાટ ૪
(૨૭) (રાગ મિશ્ર ભૂપાલી– તાલ કરવા) શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ
જેનાં બદલે નહિ બતમાન રે, ચિત્તની વરતી જેની સદાય નિરમળી
જેને મા'રાજ થયા મેરબાન રે....શીલવંત ભાઈ રે! શત્રુ ને મિત્ર રે એકે નહિ ઉરમાં
જેને પરમારથમાં પ્રીત રે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org