SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ભકિતમાર્ગની આરાધના. ઈહિ વિધિ દદ્ધરતપ તપેં, તને કાલ મંઝાર, લાગે સહજ સ્વરૂપમૈ, તનસે મમત નિવાર. તે ગુરુ. ૧૦ પૂરવ ભંગ ન ચિંતવે, આગમ બ છે નાહિ, ચહગતિકે દુખ ડરે, સુરતિ લગી શિવમાંહિ. તે ગુરુ. ૧૧ રંગમહલમેં પૌઢતે કોમલ સેજ બિછાય, તે પચ્છિમ નિશિ ભૂમિ, સર્વે સંવરિ કાય. તે ગુરુ. ૧૨ ગજ ચઢિ ચલતે ગરવ, સેના સજિ ચતુરંગ, નિરખિ નિરખિ પગ ને ધરે, પાર્લે કરુણા અંગ. તે ગુરુ. ૧૩ વે ગુરુ ચરણ જહાં ધરે, જગમે તીરથ તેહ, સે રજ મમ મસ્તક ચઢે, “ભૂધર” માંગે એહ. તે ગુરુ૦૧૪ (૨૨) (રાગમિશ્ર ઝિંટી તાલ કરવા). પરકમ્મા કરીને લાગું પાય રે, સદ્ગુરુજી મારા. તમે મલ્યાથી મહા સુખ થાય છે, વિશ્વભર વા'લા. ૧ ભટકી ભટકીને આવ્યા શરણે રે, સદ્ગુરુજી મારા. રાખે તમારે ચરણે રે, વિશ્વભર વા’લા ૨ દીનબંધુ દિન પ્રતિપાલ રે, સદ્દગુરુજી મારા. હું છું અજ્ઞાની નાનું બાળ રે, વિશ્વભર વા'લા. ૩ નજર કરે તે લીલા નીરખું રે, સદ્ગુરુજી મારા. . હદય કમળમાં ઘણું હરખું રે, વિશ્વભર વાલા. ૪ માયાના બંધથી છોડાવે રે, સગુરુજી મારા. ભક્તિના ભેદ બતાવે રે, વિશ્વભર વા'લા. ૫ ત્રિવિધ તાપ શમા રે, સદ્દગુરૂજી મારા. ભવસાગર પાર ઉતારે રે, વિશ્વભર વાલા. ૬ તૃષ્ણના પૂરમાં તણાયે રે, સદ્ગુરુજી મારા. બૂડતાં બાંય મારી ગ્રહે રે, વિશ્વભર વા'લા. ૭ કામી ક્રોધી ને લેભી જાણી રે, સગુરુજી મારા. રામ અને લેજે તારી રે, વિશ્વભર વા'લા. ૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy