________________
10
-ભજન-ધન-૧દસંચય
અવસર પામી આલસ કરશે, તે મૂરખમાં પહેલે ; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલું છે. સે. ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડે છે; વિકટ ગ્રંથિ જે પિળ પિળિયે, કર્મ વિવર ઉઘાડે . સે૩ તત્વપ્રીતિકર પાણી પાયે, વિમલાલેકે આંજી – લેયણ ગુરુ પરમા દિએ તવ, જમ નખે સવિ ભાજી જી. સે. ૪ જામ ભાગે તવ પ્રભુશું પ્રેમ, વાત કરું મન ખેલી છે; સરલ તણે જે હઈડે આવે, તે જણાવે બેલીજી. સે. ૫ શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાચક યશ કહે સાચું છે; કેડિ કપટ જે કોઈ દિખાવે, તેહિ પ્રભુ વિણ નવિ રાવ્યું છે. સે. ૬
(૧૮) .
(રાગ આશા - તાલ દીપચંદી) સુણે શાંતિ જિણુંદ સેભાગી, હું તે થયે હું તુજ ગુણરાગી; તમે નિરાગી ભગવંત, જોતાં કેમ મલશે તત સુણે૧ હું તે ક્રોધ કષાયને ભરિયે, તું તે ઉપશમ રસને દરિયે; હું તે અજ્ઞાને આવરિયે, તુ તે કેવલ કમલા વરિ. સુણે ૨ હું તે વિષયરસને આશી, તે તે વિષયા કીધી નિરાશી, . હું તે કર્મને ભારે ભાર્યો, તે તે પ્રભુ ભાર ઉતાર્યો સુણે ૩ હું તે મોહ તણે વશ પડિયે, તું તે સઘલા મેહને નડિયે - હું તે ભવ સમુદ્રમાં ખંત, તું તે શિવ મંદિર પહોતે. સુણ:૪ મારે જન્મ મરણને જેરે, તે તે તેથી તેહને દોરે; મારે પાસે ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. સુ. ૫ મુને માયાએ મૂક્યો પાશી, તું તે નિરબંધન અવિનાશી; હું તે સમક્તિથી અધૂર, તુ તે સકલ પદારથે પૂરે. સુણે ૬ મારે છે તું હિ પ્રભુ એક, તારે મુજ સરીખા અનેક હું તે મનથી ન મૂકું માન, તું માનહિત ભગવાન. સુણે૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org