________________
ભક્તિમાગ ની આરાધના.
૧૪.
મારું કીધું તે શું થાય, તું તા રંકને કરે રાય; એક કરો મુજ મહેરબાની, મારા મુજરા લેજો માની. સુષ્ણેા૦ ૮ એક વાર જો નજરે નીરખા, તે કરા મુજને તુમ સરીખા; જો સેવક તુમ સરીખા થાશે, તે ગુણુ તમારા ગાશે. સુણા૦ ૯ ભવાભવ તુજ ચરણની સેવા, હું તે માગું દેવાધિદેવા; સામું જુએને સેવક જાણી, એવી ઉયરત્નની વાણી સુણા૦ ૧૦ ( ૧૯ )
(રાગ મિશ્ર ખમાજ-તાલ રૂપક )
શ્રીશીતલજિન ભેટિયે, કરી ભક્તે આખું ચિત્ત રા તેહથી છાનું કહેા કછ્યું, જેને સોંપ્યા તન મન વિત્ત હા-શ્રી ૧ દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૂપ હા; તે ભહુ ખજવાર તગતગે, તું દિનકર તેજસ્વપરૂ હા....શ્રી૦ ૨ માટે જાણી આદર્યાં, દારિદ્ર ભાંજો જગતાત હા; તું કરુણાવંત શિમણિ, હું કરુણાપાત્ર વિખ્યાત હા....શ્રી ૩ અંતરજામી સિવિલહેા, અમ મનની જે છે વાત ઢા; મા આગળ મોસાળના, શા વરણવવા અવદાત હે....શ્રી ૪ જાણા તેા તાણ્યા કશ્યું ? સેવા ફળ દીજે દેવ હા; વાચક યશ કહે ઢીલની, એ ન ગમે મુજ મન ટેવ હા....શ્રી ૫
[૩] સત્સંગ-સદ્ગુરુ-માહાત્મ્યનાં પદો
(૨૦)
(રાગ જંગલા તાલ ૩)
આજ સખી સતગુરુ ઘર આયે મેરે મન આનંદ ભયે રી ટેકા
દર્શનસે સખ પાપ વિનાશે
દુઃખ દરિદ્ર સખ દૂર ગયા રી. આજ૦ ॥૧॥
૨. આગિયા. ૩. સૂર્ય.
૧. સાગર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org