SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ -ભજન-ધૂન-પદ-સંચય જોઈ હૃદયનેત્ર વનક્ષેત્ર, પધારે પ્રીતે રે તારા રત્નત્રયની સાથ, રહે રસ રીતે રે (૭) (૧૩) (રાગ સારંગ) હમ મગન ભયે પ્રભુ ધ્યાનમે. ટેક વિસર ગઈ દુવિધા તન મનકી, અચિર સુત ગુણ ગાનમેં. ૧ હરિ હર બ્રહ્મ પુરંદરકી રિદ્ધ, આવત નહિ કોઈ માન ચિદાનંદકી મેજ મચી હૈ, સમતા રસકે પાનમેં હમ ઇતને દિન તું નહિ પિછા, મેરે જનમ ગમા અજનમે અબ તે અધિકારી છે કે, પ્રભુ ગુણ અખય ખજાનમેં હમ, ગઈ દીનતા સબ હિ હમારી, પ્રભુ ! તુજ સમકિત દાન પ્રભુ ગુણ અનુભવ કે રસ આગે, આવત નહિ કે માનમેં હમ, જિનહિ પાયા હિનહિ છિપાયા, ન કહે કેઈ કે કાનમેં તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કેઈ સાનમેં હમ, પ્રભુ ગુણ અનુભવ ચંદ્રહાસ જય, સે તે ન રહે નાનમેં વાચક યશ કહે મેહ મહા અરિ, જિસ લિયે હૈ મેદાનમેં. હમ (૧૪) અરિહંત નમે ભગવંત નમે, પરમેશ્વર શ્રી જિનરાજ નમે પ્રથમ જિનેશ્વર પ્રેમે ખિત, સીધ્યાં સઘળાં કાજ મે. અ. ૧ પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમે અજરઅમર અદ્ભુત અતિશય નિધિ, પ્રવચનજલધિ મયંકનમે.અ૦૨ તિયણ ભવિયણ જન મન વંછિય, પૂરણ દેવરસાલા નમે લળી લળી પાય નમું હું ભાવે, કર જોડીને ત્રિકાળ નમે. અ૦ ૩ સિદ્ધ બુદ્ધ તું જગજન સજજન, નયનાનંદન દેવ નમે સકલ સુરાસુર નરવર નાયક, સારે અહોનિશ સેવ નમો. અ. ૪ ૧. ચંદ્ર. ૨. દેવત, કલ્પતરુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy