________________
૧૪૪
ભક્તિસાગની આરાધના
તું તીર્થંકર સુખકર સાહિબ, તું નિષ્કારણુ બંધુ નમા; શરણાગત ભવિને હિતવત્સલ, તુંદ્ધિ કૃપારસ સિંધુ નમે. અ૦ ૫ કેવળજ્ઞાનાદશે દર્શિત, લેાકાલેાક સ્વભાવ નમે;
નાશિત સકલ કલ'ક કલુષપણ, દુરિત ઉપદ્રવ ભાવ નમે. અ૦ ૬ જગચિંતામણિ જગદ્ગુરુ, જગહિતકારક જગજનનાથ નમે; ધાર અપાર મહેાધિ તારણુ, તું શિવપુરના સાથ નમે. અ૦ ૭અશરણુ શરણુ નીરાગ નિરંજન, નિરુપાધિક જગદીશ નમા; આધ ક્રિયા અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમળ સૂરીશ નમા. અ૦ ૮ (૨૧) (હરિગીત)
તુમ તરણ તારણ, ભનિવારણ, ભવિકમન આનંદને; શ્રી નાભિનંદન, જગતવંદન, આદિનાથ નિરંજના-હા પ્રભુ આદિ. તુમ આદિનાથ અનાદિ સેવું, સેય પદ પૂજા કરું,
કે લાસગિરિ પર ઋષભ જિનવર, પદકમલ હિરદે ધરું-હા પ્રભુ પદકમલ.. તુમ અજિતનાથ અજીત જીતે, અષ્ટકર્મ મહાબલી,
ઇહુ વિરદ સુનકર સરન આયા, કૃપા કીન્ત્યા નાથજી.-હા પ્રભુ કૃપા, તુમ ચંદ્રવદન સુચંદ્ર લંછન, ચંદ્રપુરી પરમેશ્વર, મહાસેન નંદન જગતનંદન, ચંદ્રનાથ જિનેશ્વરા.-હા પ્રભુ ચંદ્રનાથ. તુમ શાંતિ પાંચ કલ્યાણ પૂજો, શુદ્ધ મન વચ કાય જૂ, દુભિક્ષ ચારી પાપનાશન, વિઘન જાય પલાય જૂ.-હા પ્રભુ વિધન. તુમ ખાલબ્રહ્મ વિવેકસાગર, ભવ્યકમલ વિકાસના, શ્રીનેમિનાથ પવિત્ર દિનકર, પાપતિમિર વિનાશને-હે પ્રભુ પાપતિમિર જિન તજી રાજુલ રાજકન્યા, કામસેના વશ કરી, ચારિત્રરથ ચઢી હોય ફૂલહા, જાય શિવરમણી વરી. હા પ્રભુ જાય. કંદ દ` સુસ લન, કમઠ શઠ નિર્મદ કિયા, અશ્વસેનન જૈન જગતવંદન, સકલસંઘ મંગલ કિયા.-હા પ્રભુ સકલ. જિન ધરી બાલકપણે દીક્ષા, કમઠમાન વિદારક, શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્ર કે પદ, મૈં નમા શિરધાર કૈ.-હા પ્રભુ મેં નમાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org