SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ર ભકિતમાર્ગની આરાધના ઉત્તમ ગતિ આપે, સદુધર્મ સ્થાપે, કિલિવષ કાપ હાથ ગ્રહી; પ્રકાશે પ્રતાપે, અખિલ અમાપ, ભવદુઃખ કાપે નાથ સહી; અવનીમાં તમારે, સૌથી સારે, જે શુભ ધારે સુખધામી સહજ૦૫ (૧૧) (રાગ તિલક કામદ, તીન તાલ) પાયે જી મૈને રામ રતન ધન પાયે. વસ્તુ અમેલિક દી મેરે સતગુરુ, કિરપા કર અપના. પાછળ જનમ જનમકી પૂંજી પાઈ, જગમે સભી ખોવાય. પાછો ખરચેન ખૂટે વાકો ચાર ન લૂટે, દિન દિન બઢત સવા. પાજી સતકી નાવ, ખેવટિયા સતગુરુ, ભવસાગર તર આયે. પાયજી મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, હરખ હરખ જસ ગાવે. પાયજી ૧૨) (રાગ ધનાશ્રી) તારાં દર્શન માત્રથી દેવ, જમણું ભાગી રે મેં તે લેક લાજની કુટેવ, સરવે ત્યાગી રે. (૧) સહજાત્મનું નિરખી સ્વરૂપ, ઠરે છે નેણું રે રૂડાં લાગે છે રસકૂપ, વહાલાં તારાં વેણ રે (૨) મેં તે પ્રીતિ કરી પ્રભુ સાથ, બીજેથી તેડી રે હવે શ્રી સદ્ગુરુ સંગાથ, બની છે જેડી રે (૩) મેં તે પરિહર્યા પટ આઠ, નથી કાંઈ છાને રે મેં તે મેત્યે સર્વ ઉચાટ, માને કે ન માને છે (૪) મેં તે હૃદય રડાવી લેક, રાખ્યા હતા રાજી રે હવે એમ ન બનશે ફેક, બદલી ગઈ બાજી રે (૫) તેડે દાસની આશને પાશ, પૂર આશા રે મને તે તમારા સુખરાશ, છે દઢ વિશ્વાસા રે (૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy