________________
ભજન-ધૂન-પદ-સ થય
[૧] વૈરાગ્યપ્રેરક પદા
(૧)
( રાગ ખેલાવલ ) ધરીરી... (૨)
જિય જાને મેરી સફલ સુત વનિતા ધન યૌવન માતા, ગર્ભતણી વેદન વિસરીરી.-જિય જાને સુપના રાજ સાચ કરી માનત, રાચત છાંઢુ ગગન ખદરીરી, આઈ અચાનક કાલ તાપચી, ગહેગા જયું નાહર૧ બકરીરી.-જિય જાને અતિદ્ધિ અચેત કહ્યુ ચેતત નાંહિ, પકરી ટેક હારિલ લકરીરી,૨ આનંદધન હીરા જન છાંડી, નર મેહ્યો માયા કકરીરી.−જિય જાને. (૨)
(રાગ મનજારા, તાલ ત્રિતાલ)
દો દિનકા જગમેં મેલા, સખ ચલા ચલીકા ખેલા ા ટેક ડા કોઈ ચલા ગયા કોઈ જાવે, કોઈ ગઠડી માંધ સિધાવેજી, કોઈ ખડા તૈયાર અકેલા.
॥ ૧
કર પાપ કપટ છલ માયા, ધન લાખ કરોડ કમાયાજી, સૉંગ ચલે ન એક અધેલા.
૫૨૫
સુત નાર માત પિતુ ભાઇ, કેાઈ અંત સહાયક નાહીંજી, કો' ભરે પાપકા ઠેલા.
430
॥ ૩ ॥
યહ નશ્વર સખ સંસારા, કર ભજન ઈંશકા પ્યારાજી; બ્રહ્માનંદ કહે સુન ચેલા.
॥૪॥
(૩)
( ગઝલ )
ખલક સખ રૈનકા સપના, સમજ મન કોઈ નહીં અપના, કઠણ હું લાભકી ધારા, મહુત સબ જાત સંસારા.-ખલક,
Jain Education International
૧. હિંસક પશુ.
૨. હારિલ પ`ખી લાકડી પકડી લીધા પછી છેાડતું નથી તેમ,
For Personal & Private Use Only
www.jainelibrary.org