________________
ભકિતમાર્ગની આરાધના ભાસહિ લેકાલેક, છેક સુખ સહજ વિરાજહિં,
પ્રણમહિ આપુ સહાય, સર્વગુણમંદિર છાજહિ; ઈહ વિધિ અનંત જિય સિદ્ધમહિ, જ્ઞાનપ્રાન વિલસંત નિત; તિન તિન ત્રિકાલ વંદત “ભવિકી, ભાવસહિત નિત એકચિત્ત.
(૩).
(હરિગીત) પરિપૂર્ણ પંચાગારમાં, વળી ધીર ગુણ ગંભીર છે; પંચેન્દ્રિ-ગજના દર્પ-દલને દક્ષ શ્રી આચાર્ય છે.
(૪) રત્નત્રયે સંયુક્ત ને નિઃકાંક્ષભાવથી યુક્ત છે, જિનાવરકથિત અર્થોપદેશે શૂર શ્રી વિઝાય છે.
(૫) નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચહવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે.
કા
નમસ્કાર મહામંત્રનો મહિમા
(સયા એકત્રીસા) મહામંત્ર યહે સાર, પંચ પર્મ નમસ્કાર, ભૌજલ ઉતારે પાર, ભવ્ય આધાર હૈ, વિક્વક વિનાશ કરે, પાપકર્મ નાશ કરે, આતમ પ્રકાશ કરૈ પૂરવકે સાર હૈ, દુખ ચકચૂર કરે, દુર્જનકે દૂર કરે, સુખ ભરપૂર કર, પરમ ઉદાર હૈ, તિહું લેક તારકે, આતમ સુધારનકે, જ્ઞાન વિસતારનકે, યહૈ નમસ્કાર હૈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org