________________
૧૧૨
ભકિતમાર્ગની આરાધના (૨) સતગુરુ ઓખદ એસી દીલ્હી, રુમ રુમ ભઇ ચાઈના સતગુરુ જસા વેદ ન કેઈ પૂછે વેદ પુરાના.
(રાગ તિલક કામોદ). (૩) પાયે જેને રામરતન ધન પામે. ટેક વસ્તુ અમેલિક દી મેરે સતગુરુ
કિરપા કર અ૫ના. ૧ જનમ જનમકી પૂંછ પાઈ,
જગમેં સભી ખેવાયો. મારા ખરચે ન ખટે વાકો શેર ન લટ
દિન દિન બઢત સવાય, ૩ સતકી નાવ છેવટિયા સતગુરુ,
ભવસાગર તર આયા. ૪ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
હરખ હરખ જશ ગાયો. ૫.
(રાગ કાફી–તીન તાલ) () રામનામસ પીજ,
મનુભા રામ-નામ-રસ પીજે. તજ મુસદ સતસંગ બઠ નિત
હરિચરચા સુનિ લીજે ! કાચ કોઇ મદ લોભ મેહ
બહા ચિત્તસે જ, મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
તાહિક રંગ ભીજે. આવાં આવા અનેક પદો જેમણે પિતાની આનંદ-ઉમિઓની ફલશ્રુતિરૂપે આપણને આપ્યાં, અને જે દ્વારા સૌ સાધકને પિતાની ભક્તિની આરાધનામાં અનેક પ્રકારે પ્રેરણા મળે છે તેવા પ્રેમમસ્ત મીરાંબાઈને અંજલિ આપતાં કવિએ સાચું જ કહ્યું છે:
“રાતી માતી પ્રેમકી, વિષમ ભગતિકી મેહ,
શમ-અમe માતી રહે, ધન મીરાં સાહ!” ૧. ઓષધ, દવા. ૨. શાંતિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org