________________
૧૦૩
(ii) કુળને તજશે ને હરિને ભજશે,
ભણે નરસૈયા હિરે તેને મળશે;
ભકિતમાગ ની આરાધના
સહેશે. સસારનું મહેણુ રે;
બીજી વાત વહાશે વહાણુ રે. (રાગ ખરાજ-તાલ માળી)
(iii) વૈષ્ણવજન તા તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે; પરદુઃખે ઉપકાર કરે તાયે મન અભિમાન ન આણે રે... માહ માયા વ્યાપે નહીં જેને, દૃઢ વૈરાગ્ય જેનાં મનમાં રે; રામનામ-શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.
લાભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે; ભણે નરસૈંયા તેનુ દરશન કરતાં, કુળ એકેતર તાર્યા રે. નરસૈંયા એક મહાન કવિ છે, રસસ્રષ્ટા છે. છંદ લય-ભાષાને જ્ઞાતા છે, ઉત્તમ સજ્જન અને ભક્ત છે, ક્રાન્તિકારી વિચારક અને સમર્થ ઉપદેશક છે; પરંતુ આવા ખહુમુખી અને તેજસ્વી વ્યક્તિત્વની નિષ્પન્નતાનું મુખ્ય કારણ જો અમે કાંઈ પણ જાણતા હાઇએ તે તે છે તેના પ્રભુ પ્રત્યેનો અનન્ય, અસ્ખલિત, આત્યતિક અને અલૌકિક દિવ્યપ્રેમ. તેની પ્રાપ્તિ માટે જ એ આપણને પ્રેરણા કરી જાય છે :
( ઝૂલણા છં૬)
(૧) સરસ ગુણુ હિર તણા જે જને અનુસર્યાં, તે તણા સુજશ તા જગત મેલે;
નરસયા ૨'કને પ્રીત પ્રભુ-શું ઘણી,
અવર વેપાર નહીં ભજન તાલે. (૨) અકળ અવિનાશી એ, તથ જ જાયે કળ્યા, અષણધની માંહે મહાલેઃ
નરસે યાચા સ્વામી સફળ વ્યાપી રહ્યો, પ્રેમના તતમાં સત આવે.
(૩) પરપણ પરહરા, સાર હ્રદયે ધરા,
Jain Education International
ઊચરા સુખ હરિ' અથળ વાણી, નરસેયા ! હરિ તણી ભકિત ભૂલીશ નહિ, ભકિત વિના બીજું
પાણી.
**
For Personal & Private Use Only
www.jainelibrary.org