SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસાધના ૩૯ જુદા જુદા કામમાં એ પુસ્તકે તેમના હાથમાં મૂકવામાં આવતાં, શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તકને સ્પર્શ કરી તેને કદ ઉપરથી દરેક પુસ્તકનું નામ આપી શકતા. એવી જ બીજી શક્તિને એમનામાં આવિર્ભાવ થયેલ જોવા મળે છે. માત્ર રસેઈ જેઈને જ, ચાખ્યા વિના કે હાથ લગાડ્યા વિના કઈ વાનગીમાં મીઠું ઓછું છે કે વધારે અથવા નથી એ શ્રીમદ્ કહી શકતા હતા. વળી શ્રીમદ્ કઈ માણસ કયા હાથે પાઘડી બાંધે છે એ પણ તેના માથાની આકૃતિ જોઈને પારખી શકતા હતા. શ્રીમદ્ પિતે અંદર ઘરમાં બેઠા હોય અને પાઘડી બાંધનાર માણસ બહાર જઈને પાઘડી બાંધતે હેય. એ માણસ જે વળની પાઘડી બાંધતે હેય એ શ્રીમદ્ ઘરમાં બેઠા બેઠા કહી દેતા હતા. એનું કારણ પૂછતાં શ્રીમદ્ કહેતા કે, “અંતઃકરણની શુદ્ધિ સિવાય થઈ શકે નહિ. શીખવાડયું આવડે તેમ નથી.” - વીસ વર્ષની વય પછી શ્રીમદ્ રાજચંદ્ર આ અવધાન કરવાનું એકદમ બંધ કરી દીધું. કારણ કે સ્મરણશક્તિના પ્રતાપરૂપ આ અવધાન પ્રવૃત્તિને વધત જતે ચમત્કાર આમન્નતિરક્ત અને અંતર્મુખ વૃત્તિવાળા શ્રીમને પ્રિય ન લાગ્યું. તેથી આત્મોન્નતિ અને આ ચમત્કાર બંને ભિન્ન ભાસવાથી –સન્માર્ગરેધક પ્રતીત થવાથી– શ્રીમદ્ રાજચંદ્રની અંતરંગ વૈરાગ્યમય, ઉદાસીન તેમ જ સસુખધક ભાવને આ પ્રવૃત્તિને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy