________________
૨૪
શ્રીમદ્ રાજચંદ્ર
રચી છે. છતાં કોઈને મેં એ છ અધિકે ભાવ કહ્યો નથી કે કોઈને મેં ઓછું અધિકું તળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.”
આમ આટલી નાની ઉંમરે પણ વ્યવહારમાં નીતિધર્મ ઉપર ભાર મૂકવાની સ્વાભાવિક વૃત્તિ તેમનામાં હતી તે ધ્યાનમાં રાખવા જેવું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org