SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસાધના પાછા ફર્યા. માતા દેવબાઈએ જોયું કે, શ્રીમદ્ લચકાતા લચકાતા આવી રહ્યા છે એટલે માતાજીએ પૂછ્યું: “ભાઈ, પગમાં શું વાગ્યું છે? કેમ આમ પગ લચકાય છે?” માતાજીએ પગની પાની જેઈ તે પાનીમાં બાવળને લાંબા કાંટે ભેંકાઈ ગયેલ હતું! એ જોઈને માતાજીએ પૂછ્યું: “ભાઈ, ક્યાંથી શૂળ લાગી?” શ્રીમદે કહ્યું: “મા, અહીંથી સ્મશાને જતાં રસ્તામાં વાગી.” માતાજી બેલી ઊડ્યાંઃ “ભાઈ, ત્યાં કોઈને કેમ વાત કરી નહિ ને શૂળ કઢાવી નહિ? અહીં સુધી આ પીડા કેમ ખમાણી?” શ્રીમદ માન જ રહ્યા. તેર વર્ષની વયથી શ્રીમદે નિયમથી ખાનગીમાં નવા નવા વિષને અભ્યાસ કરવા માંડ્યો હતો અને પંદર વર્ષની વય સુધીમાં ઘણું વિષય સંબંધી વિચક્ષણ જ્ઞાન એમણે પ્રાપ્ત કર્યું હતું. - તેર વર્ષ પૂરાં થયા બાદ શ્રીમદ્ રાજચંદ્ર પિતાની દુકાને બેસવાનું શરૂ કર્યું. ત્યાં પણ તેમણે ગમે તેમ રમતમાં કે બીજા પ્રપંચમાં વખત ગાળવાને બદલે પિતાનું વાચન-મનન ચાલુ જ રાખ્યું. શ્રીમદ્ પિોતે જ એ વિશે લખે છે: દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે; અનેક પુસ્તકો વાંચ્યાં છે, રામ ઇત્યાદિનાં ચરિત્ર ઉપર કવિતાઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy