________________
જીવન-સાધના
ડાયરા જામતા. ડાયરામાં રવજીભાઈ પણ જતા. વળી ગરાશિયાની ડેલીએ પણ ડાયરા જામે એમાં પણ રવજીભાઈ જતા. ત્યાં ભાટચારણ વાર્તાઓ, દંતકથાએ, ધમ કથાઓ વગેરે કહેતા એ રવજીભાઈ રસપૂર્વક સાંભળતા.
૩
શ્રી રવજીભાઈ સાધુસંતાની સેવા બહુ ભક્તિભાવથી કરતા. ગરીમેને અનાજ કપડાં પણ આપતા. સાધુ, ફકીરા, સંત, મહાત્મા વગેરે ઉપર તેમને બહુ આસ્થા હતી.
શ્રી રવજીભાઈ ને ત્યાં એક વાવૃદ્ધ આડતિયા આવતા હતા. એક વખત તે બહુ બીમાર પડી ગયા. તે વેળાએ માતા દેવખાઈએ તેમની બહુ સેવાચાકરી કરી હતી. એ વૃદ્ધ ખૂબ અશકત બની ગયા હતા. પરંતુ દેવખાઈ તેમને જરાયે મૂઝાવા દેતાં ન હતાં.
એમની માતાતુલ્ય સેવાચાકરી જોઈ ને વૃદ્ધે આભારવશ થઈ ખાલી ઊઠ્યા ‘તમે મારી ચાકરી બહુ કરે છે, પ્રભુ! તમારે ત્યાં મહાભાગ્યશાળી દીકરાના જન્મ થાએ. આ મારેશ, એટા દેવ ! તને આશીર્વાદ છે.'
:
માતા દેવખાઈ પેાતાનાં સાસુસસરાની પણ ખૂબ સેવા કરતાં હતાં. સાસુજી તેા રાજી થઈ કહેતાં દેવ! તું તે અમારે ત્યાં દેવી જેવી છું. તારા જેવી ભલી વહુ કાઈ ને નહિ હોય. બેટા, તારું બધું સારુ થશે.' આવાં ભક્તિશીલ અને સેવાભાવી માતપિતાને ત્યાં શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મ થયા હતા.
શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મ વવાણિયામાં સવત ૧૯૨૪ના કારતક પૂર્ણિમાને શુભ દિને રવિવારે રાત્રે એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org