________________
શ્રીમદ્ રાજચંદ્ર
વાગ્યે થયે હતે.
જેમાં કાર્તિકી પૂર્ણિમાને મહિમા અપૂર્વ છે. પૂર્ણિમા એ પૂર્ણ તાસૂચક છે; આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરવાના ધ્યેયમાં પૂર્ણિમાનું મહત્ત્વ ઓછું નથી. મહાન તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળજીની યાત્રા પાલીતાણામાં અનેક ભાવિ જેને દૂર દૂર દેશથી આવીને ભાવથી કરે છે. વળી “કળિકાળસર્વજ્ઞ”નું બિરુદ ધરાવનારા શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજી મહારાજને જન્મ પણ વિ. સં. ૧૧૪૫ (ઈ. સ. ૧૦૮૯)માં ગુર્જરેશ્વર કર્ણદેવના સમયમાં કાર્તિકી પૂર્ણિમાને પવિત્ર દિવસે જ થયે હતે. - શ્રીમદ રાજચંદ્રનું હુલામણાનું નામ “લક્ષમીનંદન” હતું. પાછળથી સંવત ૧૯૨૮માં આ હુલામણું નામ બદલીને “રાયચંદ” પાડવામાં આવ્યું. આગળ જતાં તેઓ “શ્રીમદ રાજચંદ્ર” નામે પ્રસિદ્ધ થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org