________________
જીવન-સાધના
૨૧૧
તે વેળાએ સાથેના બીજા મુનિઓએ વિહારમાં ગ્રંથા ઊંચકવામાં પ્રમાદવૃત્તિ સેવેલી અને વૃત્તિ સ'કાચેલી એ દેાષા પોતે જાણી લઈને તે દૂર કરે એવા ઉદ્દેશથી શ્રીમદ્દે કહ્યું:
મુનિએ, આ જીવે સ્રીપુત્રાદિના ભાર વહ્યા છે. પણ સત્પુરુષોની કે ધર્માત્માની સેવાભક્તિ પ્રમાદ રહિત ઉઠાવી નથી.’
(
પછી શ્રીમદ્દે મુનિશ્રી લક્ષ્મીચ'દજીને કહ્યું : ‘તમારે શ્રી દેવકરણજી પાસેના ‘જ્ઞાનાવ’ગ્રંથ તે વાંચે ત્યાં સુધી વિહારમાં ઊંચકવા; તેમ જ શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા’ શ્રી લલ્લુજી વાંચે ત્યાં સુધી વિહારમાં શ્રી મેાહનલાલજીએ ઊંચકવા.’
વાતચીત દરમ્યાન શ્રી દેવકરણજીએ પૂછ્યું : ‘ આ શરીર આવું એકદમ કેમ કૃશ થઈ ગયું? ’
6
શ્રીમદ્ કહેઃ અમે શરીરની સામે પડ્યા છીએ. ધરમપુરમાં રહી અપથ્યાહાર કરવાથી એમ દેખાય છે.’
શ્રીમદે માતુશ્રી દેવમાતાને ખાર વ્રત સંક્ષેપમાં લખી આપી વ્રત લેવા મુનિએ પાસે અંબાલાલભાઈ સાથે મેાકલ્યાં હતાં. સાથે શ્રી ઝબકમા પણ હતાં.
'
શ્રી જ્ઞાના વ’માંથી બ્રહ્મચય ને અધિકાર સંભળાવવા પણ શ્રીમદે સૂચના કરેલી તે પ્રમાણે શ્રી દેવકરણજીએ માતુશ્રી તેમ જ ઝખકખાને વાંચી સભળાવ્યેા. ત્યાર બાદ શ્રી દેવકરણજીએ માતુશ્રી દેવમાતાને કહ્યું: ‘માતુશ્રી, હવે આપ આજ્ઞા આપેા, જેથી કૃપાળુદેવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org