SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન-સાધના ૨૦૧ એકાકી વિચરતે વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંગ જે; અડેલ આસન, ને મનમાં નહિ ક્ષેભતા, પરમ મિત્રને જાણે પામ્યા ગ જે. ઘેર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહિ, સરસ અને નહિ મનને પ્રસન્નભાવ જે; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, | સર્વે માન્યા પુગલ એક સ્વભાવ જે.” આમ ચારિત્રમેહને પરાજય કરીને શ્રીમદ્ સુદઢ નિશ્ચય કરે છે? અંત સમયે ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળજ્ઞાનનિધાન જે.” એ માટે શ્રીમદ્ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચારવા ઈચ્છે છે. પરંતુ વ્યાવહારિક ઉપાધિઓ હજી ઓછી થઈ નથી, તેથી જોઈએ તેવી સુલભતા જણાતી નથી. એ વિશે માહ સુદ, ૧૯૪૭ના પત્રમાં શ્રીમદ્દ લખે છેઃ પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતું હોય તે પણ કરે એગ્ય જ છે. સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મયભક્તિ રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતો નથી. આથી ખેદ રહ્યા કરે છે. અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. જે કે વૈરાગ્ય તે એ રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પરંતુ ઉપાધિના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy