________________
२००
કહે છેઃ
‘અતિ વિચક્ષણ પુરુષા સ`સારની સર્વોપાધિ ત્યાગીને અહારાત્ર ધર્માંમાં સાવધાન થાય છે. પળના પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષા અહેારાત્રના થેાડા ભાગને પણ નિરંતર ધમ કતવ્યમાં ગાળે છે, અને અવસરે અવસરે ધર્માંક બ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરુષા નિદ્રા, આહાર, મેાજશાખ અને વિકથા તેમ જ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનુ પરિણામ તે અધાતિરૂપ પામે છે.
જેમ અને તેમ યત્ના અને ઉપયાગથી ધર્મને સાધ્ય કરવા ચાગ્ય છે. સાઠે ઘડીના અહેારાત્રમાં વીશ ઘડી તા નિદ્રામાં ગાળીએ છીએ. બાકીની ચાળીશ ઘડી ઉપાધિ, ટેલટપ્પા અને રઝળવામાં ગાળીએ છીએ. એ કરતાં એ સાઠ ઘડીના વખતમાંથી બેચાર ઘડી વિશુદ્ધ ધર્માંક બ્યને માટે ઉપયોગમાં લઈએ તે ખની શકે એવુ' છે. એનુ પરિણામ પણ કેવું સુંદર થાય ?
પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પળ પામવા આખી રિદ્ધિ આપે તેપણ તે પામનાર નથી. એક પળ બ્ય ખાવાથી એક ભવ હારી જવા જેવુ' છે, એમ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ધ છે!?
જાણે કે આ એપને જ આત્મસાત્ કરીને શ્રીમદ્ પરમપદપ્રાપ્તિ માટે પ્રમાદરહિતપણે અહારાત્ર ઝઝૂમ્યા હતા. અને એમના પ્રસિદ્ધ પદમાં એમણે જે ગાયું છે એ જ એમના જીવનમાં મૂર્તિમત જોવા મળે છેઃ
Jain Education International
શ્રીમદ્ રાજચંદ્ર
For Personal & Private Use Only
www.jainelibrary.org