SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શ્રીમની અંતિમ ચર્યા પંચ વિષયમાં રાગદ્વેષવિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનને ભ જે, દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલેભ જે.* ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, “હે ગૌતમ! મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્યાયુ જતાં વાર લાગતી નથી.' માટે હે ગૌતમ “સમાં નાયમ મા પમાણ” –સમય- અવસર પામીને પ્રમાદ ન કર, મેષાનુમેષમાં ચાલ્યા જતા અલ્પમાં અ૫ ભાગ જેટલા સમયમાં પણ પ્રમાદ ન કર. આ બેધને કેન્દ્રમાં રાખીને શ્રીમદ્ “મેક્ષમાળા'માં * પંચ વિષય = પાંચ ઇદ્રિના વિષયે. પંચ પ્રમાદ = ધર્મની અનાદરતા, ઉમાદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે. (જુઓ મોક્ષમાળા પાઠ-૫૦) ઉદયાધીન = પ્રારબ્ધ કર્મને આધીન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy