________________
૧૯૮
શ્રીમદ્ રાજચંદ્ર
આપણે એ વિષયનુ અનુકરણ કરવુ. જોઈએ અને ખની શકે તેા એક જ મહાપુરુષના ગ્રંથને દૃષ્ટિ સન્મુખ રાખી તેનું મનન અને નિદ્દિધ્યાસન કરવાના પ્રયત્ન કરવા જોઈએ. હું જોકે કાઈ ખાસ પ્રકારના મતાગ્રહ ધરાવતા નથી, તેા પણ મધુકરભાવે જે કઈ ગ્રહણ કરવામાં આવે તેને હું વાજબી માનતા નથી.
(
66
‘ગુજરાતના જાહેર જીવનમાં મારું જે અલ્પ સ્થાન છે તેને લક્ષમાં લઈ અને મારે શિરે જે જવાબદારી રહેલી છે તેને વિચાર કરી મારે કહેવુ જોઈએ કે, શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથને એક આદર્શરૂપે રાખવામાં આવે તા તેથી તેના ઉપાસકને અત્યંત લાભ થયા વગર રહે નહિ. એ ગ્રંથમાં તત્ત્વજ્ઞાનનાં ઝરણા વહ્યા કરે છે. એ ગ્રંથ કાઈ ધર્મના વિરાધી નથી, કારણ કે તેની શૈલી બહુ ગ ́ભીર પ્રકારની છે. હું આ ગ્રંથ વાંચવાની અને વિચારવાની સૌને વિનંતિ કરી મારું ખેલવુડ સમાપ્ત કરું છું.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org