________________
શ્રીમદ્ રાજચંદ્ર અનુશીલન માટે સુગમતા એ છે કે શ્રી અંબાલાલભાઈએ દરેક ગાથાને અર્થ ગદ્યમાં આપે છે, જે શ્રીમદની દષ્ટિ તળે આવી ગયેલે છે. વળી શ્રીમદે પિતે આ ગ્રંથની કેટલીક ગાથાઓ ઉપર જુદા જુદા સમયે પત્રમાં વિવેચને મુમુક્ષુઓ ઉપર લખી મેકલ્યાં હતાં. આ બધી અમૂલ્ય સામગ્રીને લીધે “આત્મસિદ્ધિશાસ્ત્રનું અધ્યયન કરવામાં સરળતા થઈ પડે છે.
પ્રજ્ઞાચક્ષુ વિદ્વવય પંડિત સુખલાલજી યથાર્થ જ કહે છેઃ
જે ઉંમરે અને જેટલા ટૂંક વખતમાં શ્રીમદે “આત્મસિદ્ધિ”માં પોતે પચાવેલ જ્ઞાન ગૂંચ્યું છે તેને વિચાર કરું છું ત્યારે મારું મસ્તક ભક્તિભાવે નમી પડે છે. એટલું જ નહિ, પણ મને લાગે છે કે તેમણે આધ્યાત્મિક મુમુક્ષુને આપેલી આ ભેટ એ તો સેંકડે વિદ્વાનોએ આપેલી સાહિત્યિક ગ્રંથરાશીની ભેટ કરતાં વિશેષ મૂલ્યવંતી છે.”
એ જ રીતે શ્રીમદે લખેલા અનેક પત્રો, તેઓશ્રીએ લખેલી હાથધે વગેરેને અભ્યાસ કરીએ તે શ્રીમની વિપુલ અમૃત પ્રસાદીને સહેજે ખ્યાલ આવી શકે છે. - શ્રીમદનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પિતે જે અનુભવ્યું તે જ તેમણે લખ્યું છે. એમનાં લખાણે એટલે આંતર-બાહ્ય જીવનની ઉત્કટ અનુભૂતિએને નિચોડ. તેમાં ક્યાંયે કૃત્રિમતા જોવા મળતી નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એમણે એકેય લીટી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org