________________
જીવનસાધના
૧૮૭
તે ચોથી એકત્વભાવના. ૫. અન્યત્વભાવનાઃ આ સંસારમાં કઈ કેઈનું નથી
એમ ચિંતવવું તે પાંચમી અન્યત્વભાવના. અશુચિભાવનાઃ આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રેગજરાનું નિવાસધામ છે, એ શરીરથી હું જ્યારે છું એમ ચિતવવું તે છઠ્ઠી અશુચિભાવના. આશ્રવભાવનાઃ રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઈત્યાદિક સર્વ આશ્રવ છે એમ ચિતવવું તે સાતમી આશ્રવભાવના. સસ્વરભાવનાઃ જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તમાન થઈને
જીવ નવાં કર્મ બાંધે નહિ તે આઠમી સસ્વરભાવના. ૯. નિર્જરાભાવના જ્ઞાન સહિત ક્રિયા કરવી તે
નિર્જરાનું કારણ છે એમ ચિંતવવું તે નવમી
નિર્જરાભાવના. ૧૦. લેકસ્વરૂપભાવનાઃ ચૌદરાજ લેકનું સ્વરૂપ વિચારવું
તે દશમી લકસ્વરૂપભાવના. ૧૧. બેધદુર્લભભાવનાઃ સંસારમાં ભમતાં આત્માને
સમ્યકજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે, વા સમ્યકજ્ઞાન પામ્યા તે ચારિત્ર સર્વવિરતિ પરિણામરૂપ ધર્મ પામ દુર્લભ છે એમ ચિતવવું તે
અગિયારમી બેધદુર્લભભાવના. ૧૨. ધર્મ દુર્લભભાવનાઃ ધર્મના ઉપદેશક તથા શુદ્ધ
શાસ્ત્રના બેધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org