________________
શ્રીમદ રાજચંદ્ર તત્ત્વજ્ઞાન તેમ જ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખતરંગ પ્રાપ્ત કરવા માટે જે જે સાધ્ય સાધને શ્રમણ ભગવંત જ્ઞાતપુત્રે પ્રકાશ્યાં છે, તેને સ્વ૫તાથી કિંચિત્ તત્ત્વસંચય કરી, તેમાં મહાપુરુષનાં નાનાં નાનાં ચરિત્રે એકત્ર કરી આ ભાવનાબેધ તથા મોક્ષમાળાને વિભૂષિત કરી છે, તે વિશ્વ મુવમંડ મવત'
એ બાર ભાવનાઓ નીચે મુજબ છેઃ ૧. અનિત્યભાવનાઃ શરીર, વૈભવ, લક્ષમી, કુટુંબ
પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવને મૂળ ધર્મ અવિનાશી છે, એમ ચિતવવું તે પહેલી અનિત્યભાવના. અશરણભાવનાઃ સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી, માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે, એમ ચિંતવવું તે બીજી
અશરણભાવના. ૩. સંસારભાવનાઃ આ આત્માએ સંસાર સમુદ્રમાં
પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી ક્યારે છૂટીશ? એ સંસાર મારે નથી; હું મોક્ષમયી છું; એમ ચિંતવવું તે ત્રીજી સંસારભાવના. એકત્વભાવનાઃ આ મારે આત્મા એકલે છે. તે એકલે આવ્યું છે, એકલે જશે, પિતાનાં કરેલાં કર્મ એટલે ભગવશે, અંતઃકરણથી એમ ચિંતવવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org