SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસાધના ૧૮૩ ઊછરતા બાળ યુવાને અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાને પણ છે. બહુ ઊંડા ઊતરતાં આ મેક્ષમાળા મેક્ષના કારણરૂપ થઈ પડશે. “પાઠક અને વાચક વર્ગને મુખ્ય ભલામણ એ છે કે શિક્ષાપાઠ પાઠ કરવા કરતાં જેમ બને તેમ મનન કરવા; તેનાં તાત્પર્ય અનુભવવાં, જેમની સમજણમાં ન આવતાં હોય તેમણે....પાંચસાત વખત તે પાઠ વાંચી જવા. એક પાઠ વાંચી ગયા પછી અર્ધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું? તે તાત્પર્યમાંથી હેય,* ય અને ઉપાદેય શું છે? એમ કરવાથી આ ગ્રંથ સમજી શકાશે; હૃદય કમળ થશે; વિચારશક્તિ ખીલશે અને જૈન તત્ત્વ પર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવા રૂપ નથી; પણ મનન કરવા રૂપ છે. અર્થ રૂપ કેળવણે એમાં છે. તે જના “બાલાવબોધ” રૂપ છે; “વિવેચન” અને પ્રજ્ઞાવબોધ” ભાગ ભિન્ન છે....” “મેક્ષમાળાને પ્રથમ પાઠ પણ “વાંચનારને ભલામણ” છે. તેમાં શ્રીમદ્દ સૂચવે છેઃ “કેટલાક અજ્ઞાન મનુષ્ય નહિ વાંચવા ગ્ય પુસ્તકો વાંચીને પિતાને વખત ઈ દે છે; અને અવળે રસ્તે ચડી જાય છે. આ લેકમાં અપકીર્તિ પામે છે; તેમ જ * તજવા ગ્ય, જાણવા યોગ્ય, આદરવા ગ્ય શું છે? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy