SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનસાધના ૧૭૫ કર્યો ન હતે. અમને તે નાનપણમાં પાદરીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું; લખી માયું!” ૩૨ એક દિવસ શ્રી ઠાકરશીભાઈ લહેરચંદ શાહે શ્રીમની નિંદા થતી ક્યાંક સાંભળી. એટલે સાંજે ફરવા જતાં રસ્તે તેમણે શ્રીમદને એ વિશે કહ્યું. એ સાંભળીને શ્રીમદ બેલ્યાઃ દુનિયા તે સદાય એવી જ છે. જ્ઞાનીઓ જીવતા હેય ત્યારે કોઈ ઓળખે નહિ; તે એટલે સુધી કે જ્ઞાનીને માથે લાકડીઓના માર પડે તોય થોડા. અને જ્ઞાની મુઆ પછી તેના નામના પહાણને પણ પૂજે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy