SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ ભાઈ જૈનધર્મ હિંસા, અસત્ય, ચારી, કુસ ́પ, ક્રૂરતા, સ્વા પરાયણતા, અનીતિ, અન્યાય, છળકપટ, વિરુદ્ધ આહારવિહાર, મેાજશેખ, વિષયલાલસા, આળસ, પ્રમાદ આદિને નિષેધ કરે છે?’ ૧૭૪ ' મહીપતરામ: ‘હા.’ શ્રીમદ્: ‘કહે, દેશની અધેાગતિ શાથી થાય ? અહિંસા, સત્ય, સ`પ, દયા, પરોપકાર, પરમાર્થ, સત્ત્વાનુકપા, સવપ્રાણીહિત, ન્યાય, નીતિ, આરેાગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ આહારપાન, નિર્વ્યસન, ઉદ્યમ આદિથી કે તેથી ઊલટાં હિંસા, અસત્ય, કુસપ, ક્રૂરતા, સ્વાર્થ પટુતા, છળકપટ, અનીતિ, આરોગ્ય બગડે અને શરીર-મનને અશક્ત કરે એવાં વિરુદ્ધ આહારવિહાર, વ્યસન, મેાજશેાખ, આળસ, પ્રમાદ આદિથી? ’ મહીપતરામ : ‘બીજા'થી અર્થાત્ અહિંસા, સત્ય આદિથી ઊલટાં એવાં હિંસા, અસત્ય આદિથી.’ શ્રીમદ્ ત્યારે દેશની ઉન્નતિ એ બીજાથી ઊલટાં એવાં અહિંસા, સત્ય, નિષ્યસન, ઉદ્યમ, સંપ આદિથી થાય ?’ મહીપતરામ : ‘હા.’ શ્રીમદ્ઃ ત્યારે જૈનધમ દેશની અધોગતિ થાય એવા બેધ કરે છે કે ઉન્નતિ થાય એવા’ " મહીપતરામ: ભાઈ, હું કબૂલ કરુ છું કે જૈનધર્મ જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનાને મેધ કરે છે. આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્વક મે' કદી વિચાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy