SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રીમદ્ કહેઃ ઓળખવા માટે જ્ઞાનને ઘણે! ખપ છે અને ચિત્તની નિર્મળતા જોઈ એ.’ ૨૪ 6 એક વાર શ્રી વ્રજભાઈ ગંગાદાસ પટેલ કાવિઠાથી ઉત્તરસ'ડા શ્રીમના ઉપદેશ સાંભળવા અને તેમનાં દર્શન ઉપદેશ સાંભળવા આવેલા ગામના પાટીદારોએ પેાતાની ખાજુમાં બેઠેલા વ્રજભાઈને પૂછ્યું': ‘આ કાણુ છે?’ કરવા આવ્યા હતા. વ્રજભાઈ એ કહ્યું: ‘વવાણિયાના શેઠ છે.’ આ વાતની કાણુ જાણે કેમ શ્રીમને ખબર પડી ગઈ. શ્રીમદે વ્રજભાઈ ને પાસે ખેાલાવીને પૂછ્યું : તમે શું કહ્યું?’ વ્રજભાઈ ને તરત જ પોતાની ભૂલનું ભાન થયું. શ્રીમદ્ જેવા આધ્યાત્મિક પુરુષની આ રીતે એળખાણ ન અપાય એ તેમને સમજાયું. તે માફી માગતા ખેલ્યા : ‘હું ભૂલ્યા !’ ૨૫ એક વાર શ્રીમદે વ્રજભાઈને પૂછ્યું: ‘તમને કયું શાક વધારે ભાવે છે?’ વ્રજભાઈ એ કહ્યું: વાલપાપડી.’ 6 શ્રીમદ્ રાજચંદ્ર 6 શ્રીમદ્ કહે: વાલપાપડી આખી જિંદગી સુધી ખાવી નહિ.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy