SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રીમદ્ રાજચંદ્ર સૂચવે છે.’ અવસાન સ``ધી શ્રી જૂડાભાઈ ને કહેવા ભાઈ છગનલાલ બેચરલાલને શ્રીમદ્રે અગાઉથી લખેલું હતું. શ્રી જૂઠાભાઈની વૈરાગ્યદશા અને ઉદાસીનતા પ્રગટ છતાં તેમનાં કુટુબીએ તેમને સમ્યજ્ઞાન થયું છે એમ જાણી શકેલાં નહિ. સ. ૧૯૪૬ના અસાડ સુદ ને!મને દિવસે માત્ર ત્રેવીસ વર્ષની વયે શ્રી જૂઠાભાઈ કાળધર્મ પામ્યા. શ્રીમદે સ. ૧૯૪૬ના અસાડ સુદ દશમના પત્રમાં લખ્યું છેઃ ‘લિંગદેહજન્યજ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત્ ફેર થયા જણાયા. પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાના આજે ખખર મળ્યા.’ શ્રીમદે આશ્વાસનના પત્રમાં શ્રી જૂઠાભાઈની અંતર`ગ દશા વર્ણવી છે તે સર્વને મનન કરવા ચેાગ્ય છેઃ ‘એ પાવન આત્માના ગુણેનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? એનું લૈાકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું, એ આત્મદશારૂપે ખા વૈરાગ્ય હતા. 6 મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગના પરમરાગી હતા, સંસારનેા પરમ જુગુપ્સિત હતા, ભક્તિનું પ્રાધાન્ય જેના અતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યક્ ભાવથી વેદનીય ક વેઢવાની જેની અદ્ભુત સમતા હતી, મેાહનીય કર્મીનું પ્રમળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy