SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ આનંદ તા એ છે કે શ્રીમદ્ પ્રત્યે ભક્તિવંત વિશાળ સમુદાય અને શ્રીમની સ્મૃતિમાં સ્થપાયેલ અનેક સસ્થાએ આ કાર્યમાં સારા ઉલ્લાસથી એકત્રપણે સહકાર આપી રહી છે અને એ જ આ મંડળની ઉપચાગિતા છે. શ્રીમદ્ પ્રત્યે પ્રેમભક્તવત સૌ કાઈ ને આ કાર્યમાં સહકાર આપવાની વિન...તિ છે. તા. ૧૦-૪૬૬ શ્રીમદ્ રાજચંદ્રે પાઠશાળા, પંચભાઈની પાળ, અમદાવાદ. Jain Education International શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી મડળ કારાબારી સમિતિ વતી ત્રિકમલાલ મહાસુખરામ શાહ, પ્રમુખ. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy