SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી મંડળ સમીપવર્તી સહજજ્ઞાન વૈરાગ્યમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રની જન્મશતાબ્દી સંવત ૨૦૨૪ના કારતક સુદ ૧૫ના દિને આવે છે એને અનુલક્ષી એ પુણ્યનામ પુરુષના ઉપકારની યત્કિંચિત પુનિત સ્મૃતિ અર્થે આ “શ્રીમદ્ રાજચંદ્ર જન્મશતાબ્દી મંડળ” –સ્થાપવામાં આવ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રનું જગહિતકારી પરમ કલ્યાણમય સાહિત્ય, એમના જીવનના પ્રસંગો આદિ જુદીજુદી ભાષાઓમાં પ્રકાશિત કરવાને, વિશાળ સમુદાયને એને લાભ મળી શકે એવી રીતે પ્રચાર કરવાને ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. મંડળને ટ્રસ્ટ એકટ નીચે રજિસ્ટર કરાવવામાં આવ્યું છે. બંધારણપૂર્વક વ્યવસ્થા માટે એક અગ્યાર સની વ્યવસ્થાપક સમિતિ અને પ્રકાશનના કાર્ય માટે પાંચ સભ્યની એક પ્રકાશન સમિતિ હાલ કામ કરે છે. ઉદ્દેશને અનુલક્ષી શરૂ કરેલ પ્રકાશન કાર્યનું “રાજપદ” એ પ્રથમ પ્રકાશન છે. “કર વિચાર તે પામ” એ બીજુ પ્રકાશન છે. અને આ “જીવન-સાધના” એ ત્રીજું પ્રકાશન છે. બીજા પ્રકાશનનું કામ ચાલુ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005398
Book TitleShrimad Rajchandra Jivan Sadhna
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy