________________
જીવન-સાધના
માંડ કાંઈ પ્રવન કરી શકીએ છીએ.’
આમ ઈશ્વરાર્પિતભાવે સમતાથી શ્રીમદ્ રાજચંદ્ર અધી ઉપાધિઓને નિર્વાહ નિષ્કામપણે કરતા હતા. પરંતુ આ ઉદ્યોગ-પ્રવૃત્તિરત જીવનમાંથી પણ તેએ વચ્ચે વચ્ચે આત્મચિંતનાથે મુખઈ છેડીને એકાંત સ્થળેામાં, વનેમાં કે પહાડામાં ઘણે! વખત એકલા ચાલ્યા જતા હતા. પેાતાની પેઢીએ તેએ કહી જતા કે જ્યાં સુધી પેાતે લખે નહિ, ત્યાં સુધી કેાઈએ પેાતાની સાથે કાઈ પણ જાતને પત્રવ્યવહાર પણ કરવા નહિ. આ રીતે શ્રીમદ ચોતર, સૌરાષ્ટ્ર, ઇડર વગેરે પ્રદેશેામાં એકાંતમાં રહ્યા હતા. તેઓ રખેને પેાતે ઓળખાઈ જાય અથવા પેાતાના સ્થળની ખબર પડી જાય તેવી ધાસ્તીથી ઘણા ગુપ્ત રહેવાના હમેશાં પ્રયાસ કરતા, છતાં તેઓ વારંવાર એળખાઈ જતા અને લેાકેાની મેાટી સખ્યા તેમનાં ઉપદેશ, શિક્ષાવચનેા શ્રવણ કરવાની જિજ્ઞાસાથી તેમની પાછળ પડતી.
૯૯
શ્રીમની એકાંત ચર્યાની સ`પૂર્ણ માહિતી મળી શકી નથી. પરંતુ જે ભક્તજના એમના સમાગમમાં આવ્યા હતા એમની પાસેથી મળેલી હકીકતામાંથી અહીં ટૂંકમાં જોઈ જઈ એ.ક
પ્રથમ ખંભાતમાં શ્રીમદ્ એક અઠવાડિયું . સવત ૧૯૪૬માં રહ્યા. પછી થેાડા વખત ખંભાતથી થાડે દૂર
* વિસ્તૃત માહિતી માટે જુએ બ્રહ્મચારી ગેાવનદાસજી કૃત ‘શ્રીમદ્ રાજરા ́દ્ર જીવનકળા',
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org