________________
આજની સભ્યતા
અને જૈન સાધુઓને આચાર.
થોડા સમય પહેલાં એક હિંદી પાઠય પુસ્તકમાં કટાક્ષ રૂપે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જેન સાધુઓના દાંત એવા ચીકણા હોય છે કે જે કોઈ ધાતુને સિકકો તે દાંતને લગાડયો હોય તે તે સેંટી જાય. આની પાછળ જૈન સાધુઓને હણ દેખાડવાને મનોભાવ સ્પષ્ટ તરી આવતા હતા અને તેથી આ વિધાન અનુચિત અને સમભાવનું વિરેાધક હતું અને તેથી તેને વિરોધ કરવામાં આવ્યો તે યોગ્ય હતું. પણ સાથે સાથે જેન સાધુઓ જોઈએ તેટલા સ્વચ્છ હોતા નથી, ગંદા હોય છે. આવી એક છાપ તરફ પ્રચલિત છે. તે આપણે સાધુઓના આચારમાં એવું તે શું છે કે જેને લીધે આવી છાપ ઊઠવા પામી છે ? આ પ્રશ્ન આજે ખાસ વિચારણા માંગે છે.
એક વખત એ હતો કે જ્યારે જેમ સાધુ સંન્યાસી મેલો ઘેલે અને શરીર તથા પિોષાકની બાબતમાં અવ્યવસ્થિત તેમ તેના ત્યાગ અને વૈરાગ્યની માત્રા ઊંચી લેખાતી. જોકે તેની આસપાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org