________________
૭૩
ટોળે મળતા અને તેનામાં અપૂર્વતાનું, દિવ્યતાનું દર્શન કરતા. તેના શરીરને સ્વચ્છતા સાથે કરશે સંબંધ ન હોય, વસ્ત્રો પણ જીર્ણ. શર્ણ હોય અને કંઈ દિવસો સુધી ધોવાયાં પણ ન હોય, દાઢી મૂછ જેમ તેમ વધેલાં હય, ગાંજો, તમાકુ કે તપખીરનું વ્યસન હેય. આ બધા વૈરાગ્ય અને સંસાર વિષેની ઉદાસીનતાનાં લક્ષણે લેખાતાં અને તેના પ્રત્યે આને લીધે જ લેકોને આદર ઘટવાને અદલે વધતે રહેતો. જેમ શરીરનિરપેક્ષતા વધારે તેમ તેના અસં. સારીપણાને આંક ઊંચે ગણાતો.
આજે સમય બદલાયો છે. શરીરની સ્વચ્છતા અને રહેણીકરણીની સુઘડતાને આપણે આજે વધારે મહત્ત્વની ગણતા થયા છીએ. આપણે ચાલુ જીવનવ્યવહાર તપાસીશું–ખાસ કરીને શહેરમાં વસતા ભાઈબહેનને–તે માલૂમ પડશે કે આપણા દેશમાં પશ્ચિમના સંસર્ગના પરિણામે સ્વચ્છતાનું ધારણ વર્ષ દરમિયાન ઊંચે ચડતું રહ્યું છે. સારી રીતે જોઈ શકાય અને શરીરને સ્વચ્છ રાખી શકાય તે માટે આથરૂમ-સ્નાનઘર–ની સગવડ વિના આપણને ચાલતું નથી. વાળ, આંખ તેમજ દાંતની ચેખાઈ વિષે આપણું કાળજી વધી છે. દાઢી, મૂછ અઠવાડિયે નહિ પણ એકાન્તરે અને ઘણે ઠેકાણે હંમેશાં સાફ કરવામાં આવે છે. બુટ, સ્લીપર કે ચંપલ અવારનવાર પોલીશ કરાવીને સાફ રાખવામાં આવે છે. વસ્ત્રો ઓછાં હોય કે વધતાં હેય, ફેશનવાળા હોય કે ફેશન વિષે ઉદાસીનતા દાખવતાં હોય, પણ સ્વચ્છ અને સુવડ તે જોઈએ જ–આ રીતે આપણે પહેરવેશ પહેલાં કરતાં વધારે વ્યવસ્થિત બન્યું છે. પહેલાં શૌચ માટે લોકો બહાર ખુલ્લી જગ્યામાં જતાં. હવે ઘેર ઘેર પાયખાનાની આવશ્યકતા સ્વીકારવામાં આવી છે અને તે પણ મોટા શહેરમાં ફલશની જનાથી દુર્ગધ વિનાનાં બનાવવામાં આવે છે. આવી રીતે જેમ આપણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org