________________
યુદ્ધ : એક અચિરસ્થાયી જીવનતત્વ
તા. ૪–૮–૪ના “હરિજનનાં “War: Stage long outgrown “એ મથાળા નીચે શ્રી મહાદેવ હરિભાઈ દેસાઈને એક અંગ્રેજી લેખ પ્રગટ થયો હતો. આ લેખમાં ડે. નિકેલાઈ નામના એક જર્મન વિજ્ઞાનશાસ્ત્રીએ લખેલા “Biology of war
પ્રાણીવિજ્ઞાનની દષ્ટિએ યુદ્ધ ' એ નામના પુસ્તકને સંક્ષિપ્ત સાર આપવામાં આવ્યો હતે.
- ડે. નિકેલાઈની જીવનકથા એવી છે કે તેઓ ૧૯૧૪ની સાલમાં બલિન યુનિવર્સિટીના અધ્યાપક હતા અને જર્મન કેંસરના કુટું. બના રાજા હતા. તેમણે ૧૯૧૫માં લડાઈ ઉપર કેટલાંક વ્યાખ્યાનો આપેલાં. તેમાં તેમણે જર્મનીની યુદ્ધનીતિ ઉપર ખૂબ ટીકાઓ કરેલી. તેના પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને જેલવાસી બનાવવામાં આવ્યા. જેલમાં બેઠાં બેઠાં તેમણે “ Biology of war” લખ્યું અને તે લખાણની નકલ જેલમાંથી વટાવીને તેમણે સ્વીટ્ઝરલેન્ડ મેકલી આપી, જ્યાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું. ત્યાર બાદ જેલમાંથી તેઓ ક્યા, વળી પાછા ૧૯૧૭માં પકડાયા અને લિએ શાંચ જણાની શિક્ષા થયાઈ મા, રેમાં ડો. નિકેશભાઈના ઉપર જણાવેલા ગ્રંથ હરિ ખૂઅબુધ અનયા અને એ પ્રથામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org