________________
૨૬૩
માઈલો સુધી દ્રષ્ટિ જઈ શકે એવી ઊંચાઈ એ એઠાં બેઠાં જે આન'રામાંચને અનુભવ થતા હતા, તે આડે પેલા ભયવિચાર ક્ષણ-એ ક્ષણથી વધારે ટકતા નહિ. ઘેાડી વાર બાદ ડાંગલાની પાછળના ભાગમાં પ્રકાશ જેવું લાગ્યું અને માલૂમ પડયું કે ઉદય સમયની લાલી, અને ફીકાશથી સથા મુક્ત નહીં અનેલા એવા કૃષ્ણપક્ષની ચતુર્થી ના ચદ્ર ચોતરફ પ્રકાશ ફેલાવી રહ્યો છે. એથી વાર અંધારું મધુર પ્રકાશમાં રૂપાન્તર પામ્યું અને ચંદ્રની દિવ્ય આભા વડે આસપાસના અસ્પષ્ટ પ્રદેશો સ્પષ્ટ આકાર ધારણ કરવા લાગ્યા. આ ચાંદનીમાં અમે કલાકેક ખેડાં અને પછી થાકયાંપાકયાં સૂઈ ગયાં.
સવારના વહેલાં ઊડ્યાં અને નિત્યક પતાવીને તેમ જ ચાનાસ્તા કરીને અહીંથી કેડી રસ્તે ચાર માર્કલ દૂર આવેલા જાગેશ્વર તરફ અમે ચ શરૂ કરી. ભારતમાં જે ખાર જ્યાતિલિગા કહેવાય છે અને તેમાં ‘નાગેશ દ્વારુકાવને' એમ જે ઉલ્લેખ આવે છે, તે આ જાગેશ્વરને લગતા છે એવી પ્રચલિત માન્યતા છે. આ બાજુનું એ એક સુપ્રસિદ્ધ તીર્થંસ્થાન છે. ત્યાં જવા માટે અમે નીકળ્યાં ત્યારે શત્રુ ંજયની યાત્રાના નાનપણના દિવસેા મને યાદ આવ્યા. પાલીતાણાન કાઈ એક ધમ શાળામાં અમે ઊતર્યાં હાઈ એ, સવારના પહારમાં મારા પિતા અમને બધાંને વહેલા ઉઠાડે; દિશાએ જવું, દાતણ કરવું”
આ બધાં નિત્યકર્માથી જલદીથી પરવારીને અમે નીકળતાં. તળેટી સુધ કાઈ વાહનમાં જઈ એ, પછી ભારે ઉત્સાહ અને હેાંશભેર પર્વત ચઢવા માંડીએ. આવા જ ઉત્સાહ જાણે કે આજે પણ હું જાગેશ્વરની યાત્રાએ જઈ રહેલા અનુભવી રહ્યો હાઉ' એવી સ્મ્રુતિ લાગતી હતી. સૂ પાછળના ભાગમાં ઉદય થઈ ચૂકયો હતા. આ બાજુ શીતળ-માંદ-મધુ પવન વાઈ રહ્યો હતા અને ઠંડીના પ્રક ૫ અવારનવાર પેદા કરતા હતે. પતની કારે કારે અને વૃક્ષાથી આચ્છાદિત કેડી ઉપર અમે આગા વધી રહ્યા હતા. શરૂઆતમાં સારુ એવું ઊંચાણ ચઢવાનું હતું, જ
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org