SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ રવિવારે આવ્યાં; સોમ, મંગળ આ દૃષ્ટિએ ફાગઢ ગયાબુધવારે સવારે હું ઊઠયા અને બહાર સામે નજર કરું તે જેમ નાટકના પડદો કાઈ એ ઉઠાવી લીધેા હાય અને પાહળા કાઈ ભવ્ય ‘ સીન ' નજર ઉપર આવે એમ સૂર્યોદયનાં કિરણા વડે પ્રકાશાજજવળ બનેલા એ ક્ષિતિજપ્રદેશ ઉપર હિમશિખરાની હારમાળા ઉપર નજર તરવા લાગી. ખાજુના એરડામાં સૂતેલા અજિતભાઈને મેં ઉઠાડયા અને કહેવા લાગ્યા કે, • અજિતભાઈ, ઊઠો ઊઠો ! આજે તો ઈશ્વરે આપણા ઉપર મોટી મહેર કરી છે અને સામે બરફના પાડા આખેઅ દેખાઈ રહ્યા છે.' આળકા પણ ઊઠી ગયાં અને અમે બધાંય. ઓશરીમાં એકઠાં થઈ ગયાં અને ચકિત નયને ધવલ શિખરા જોવા લાગ્યાં. જમણી આજુના ખૂણે સૂÖા ઉદય થઈ રહ્યો હતા, અને તેને પ્રકાશ ગિરિશિખરાને સાનેરી રંગે ર'ગી રહ્યો હતા. કુદરતની આ ભવ્ય લીલા નીરખતાં અમારાં દિલ નાચી ઊઠયાં. ગાઈડ બૂકમાંથી નકશે કાઢીને આ ડાબી બાજુએ છેડાના ભાગમાં દૂર દૂર દેખાય છે તે કેદારનાથ અને બદ્રીનાથનાં શિખર, તેના બાજુએ દેખાય છે તે નીલક’૪ (૨૧૬પ૦ ફીટ), પછી કામે! (૨૫૪૪૭ ફીટ ), પછી નંદાધૂંટી (૨૦૭૦૦ ફીટ ), પછી ત્રિશૂલનાં ૨૨૦૦૦ થી ૨૩૦૦૦ ફીટની ઊંચાઈ ધરાવતાં ત્રણ શિખરા, પછી નંદાદેવી (૨૫૬૮૪ ફીટ), પછી નંદાકેાટ (૨૨૫૧૦ ફીટ) અને થોડે આગળ પૂર્વ બાજુએ પંચચુલી (૨૨૬૫૦ ફીટ ) અને દૂર દૂર અપ્પી અને નફા—આમ એક પછી એક શિખરને તારવી તારવીને ઓળખાવાના, નિશ્ચિત કરવાના અમે પ્રયત્ન કરવા લાગ્યાં. પછી અમને એમ થયુ` કે જરા વધારે ઊ ચામાં આવેલા સ્ટેટ બંગલામાં જઈ એ તે વધારે સારું દેખાશે, એટલે ગાઈડ મુક લઈને હું અને અજિતભાઈ ત્યાં પહાંચ્યા. એથી સ ંતેષ ન થતાં ત્યાંથી પણ વધારે ઊંચે આવેલી કૌસાની પર્યંતની ઉપરની કા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy