________________
૧૬૩
કોમી એક્તા વગેરે ગાંધીજીના સામાજિક કાર્યક્રમોમાં ઊંડી નિષ્ઠાપૂર્વક હંમેશાં રસ લેતાં.
“નિવૃત્ત થયા એ અરસામાં માયાદાસ કુટુંબની પૈતૃક સંપત્તિ જે કાંઈ પંજાબમાં હતી તે બધી પાકિસ્તાનમાં મૂંટવાઈ ગઈ, ફક્ત કીજપુર જિલ્લાની જૂજ જ બચી. પોતે નૈનીતાલમાં હતા ત્યાં જ સ્થિર થઈ ગયા; ત્યારથી નૈનીતાલની સ્થિવેટ ઇસ્પિતાલમાં આંખના નિષ્ણાત તરીકે પોતાની માનાઈ સેવા આપી રહ્યા છે.
સ્વભાવે અતિ દયાળુ, નમ્ર અને ભક્તિમાન. નૈનીતાલ યુ નિસિપાલિટીની તેમની સેવાઓ વર્ષો જૂની છે. નૈનીતાલ જેવા ફેશનેબલ સેવામથકના હેલ્થ ઓફિસર દાક્તર માયાદાસને અબુ બીન આદમની જમાતના હાકેમ સહેલાણી રાજામહારાજાઓ સાથે ભેળસારે એ છે, પણ નૈનીતાલને એકેએક બટલર, બબરચી, ખાનસામે, આયા, ભંગી, ભિસ્તી, હોડીવાળો, રિક્ષા ખેંચનારો અને દોઢ મણ (બંગાળીનો)
જે ઊંચકીને આ પહાડી હવામથકનાં વસમાં ચઢાણ ચડનાર ને વિવિધ માલ-સામગ્રીના બોજા ને પારસલે બંગલાઓમાં પહોંચાડનારો એક એક નેપાળી ડેરીઆલ કૂલી મજૂર એમને દેવના "ફિરસ્તા તરીકે ઓળખે. શહેરની ગટરો, કચરાપેટીઓ, પિશાબખાનાં ને તાલ (સરેવર)ની શેવાળ ઉપર એમની નજર રાતદિવસ ફરતી હોય. પોતે ભાવિક ખ્રિસ્તી હોવા છતાં રવિવારે પણ ઈસ્પિતાલમાં જઈને બેસે ને પિતાનાં અસીલે (દરદીઓ) ને યા કર ને પુત્રાસી તે જ રાસા ગાળ રાવી, એ તકોબાના સૂત્રને અનુસરીને દીકરાદીકરીની જેમ સાચવે. એકેક દરદીની પાછળ અરધો કલાક પણ ગાળી નાખે. મલમ આંજવા આનાની કાચસળી કે ટીપાં નાખવાની ડ્રોપર ગાંઠને પૈસે અપાવે. કોઈને પણ સૂગ ચડે તેટલાં ગંદા ગેબરાં ભંગી મહેતરને સમાધિ જેવી લીનતાથી આંખો મીંચીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org