SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ હાંસલ કરી તે! આપણે અહિંસાથી આઝાદી હાંસલ કરી છે એવે આપણે દાવા કરી શકીએ છીએ, તેવી જ રીતે આપણે ત્યાં લેાકશાહી આવી જાય છે તેને આપણે આપણી સંસ્કૃતિને અનુરૂપ રંગ આપીશું અને આપણે ત્યાં સામુદાયિક વિરાધની પણ રીતરસમ ગાંધીચીંધ્યા માગે અનેાખી જ હાવાની. તેમાં નહુ હાય કાઈ ઉપર આક્રમણ કે નહિ હાય કાઈ પ્રત્યે અસભ્યતાભર્યું વર્તાવ. એ હશે સદા સૌમ્ય અને અહિંસક. એ પેાતા ઉપર દુ:ખ તેતરીને પણ અન્ય ઉપર થતા આક્રમણનું નિવારણ કરશે અને એ રીતે પ્રજા સમસ્તનું ઊર્ધ્વીકરણ કરશે. એ રીતના વિરાધ ગમે તેટલા વ્યાપક અને વિસ્તૃત હશે તાપણ તે ચાલતા હશે તે દરમિયાન સોકેાઈનાં જાનમાલ અને સ્વત્વ સુરક્ષિત હશે. સામુદાયિક વિરોધની આવી ઉદ્દાત્ત પ્રથાની દેશભરમાં સ્થાપના-પ્રતિષ્ઠા કરીને આપણે ગાંધીજીના વારસાને શાભાવીએ, ભારતની ઉજજવળ હતાં કાળ જરિત સભ્યતાને . નવી ચેતના, નવું રૂપ, નવાં મૂલ્યા વડે ઉજવળતર બનાવીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy