________________
૯૫
"
છે. આવી વિશાળતાભરી ધાષણાનું ચાલુ વર્તમાં ભાષાન્તર માત્ર આટલું જ થાય છે કે ‘ અમારા સંપ્રદાય કે ગચ્છ એટલી જ અમારી દુનિયા છે અને અમારું પેટ અને પ્રતિષ્ઠા એ જ કેળ અમારી સ પ્રવૃત્તિઓનું ધ્યેય છે. ' આવા વિકૃત અને વિવેકશૂન્ય માનસને નષ્ટ કરી વિવિધ પ્રકાસ્તી સામાજિક પ્રવૃત્તિઓને સમગ્ર રાષ્ટ્રહિત સાથે સુમેળ સાધવા અને રાષ્ટ્રસ્વાતંત્ર્ય મેળવવા તેમજ ટકાવવા માટે જે શક્તિસંચયની જરૂર છે તે શક્તિસ`ચય જે કોઈની સમાજ કે કેમના વર્તુલ ઉપર લાગવગ હાય તેણે તે સમાજ કે કેમના વર્તુલ પૂરતા સાધવા પ્રયત્ન કરવે અને તે શક્તિસાધનાની આડે આવતા અંતરાયાને જડમૂળથી ઊખેડી નાખવા-આવું જ કેમ કામને લગતી પ્રત્યેક સાચી યુવકપ્રવૃત્તિનું ધ્યેય હેાવુ. જેઈ એ. અને એ ન હોય, અને જ્યાં અમારી કામ અને અમારે ધર્મ–એ જ સર્વ પ્રવૃત્તિઓને મુખ્ય સૂર હાય એ પોતાની જાતને યુવક પ્રવૃત્તિ તરીકે ઓળખાવે છે, છતાં પણ એ ચાખ્ખી કેમી પ્રવૃત્તિ જ છે અને કોઈ પણ વખતે કેશમી ઝેર ફેલાવવાની શક્તિ ધરાવે છે. અને તેથી તેવી પ્રવૃત્તિ હુંમેશને માટે અવગણના યોગ્ય અને વિરાધ કરવા યોગ્ય ગણવામાં આવે છે.
આપણી જૈન યુવક પ્રવૃત્તિ વિષે મારી આ દૃષ્ટિ છે, એ રીતે કામ તેમ જ દેશની કાંઈક સેવા થઈ શકતી હોય તો કરવી એવી મારી નમ્ર વૃત્તિ છે. આ દૃષ્ટિએ વિચારતાં આજે અસ્તવ્યસ્ત ચાલી રહેલી આપણી યુત્રક પ્રવ્રુત્તિ મૌલિક પુનઃવિધાન માગે છે. પ્રથમ તે! આપણે આન્તત એકતા સાધવી જોઈ એ. હુ· શ્વેતાંબર મૂર્તિ પૂજક છું, સ્થાનકવાસી છું કે દિગ`બર '- આવી સિદ્ધાન્તદૃષ્ટિએ ગૌણ માન્યતાભેદ ઉપર રચાયેલી વિભાગીભાવના આપણા દિલમાંથી નષ્ટ થવી જેઈ એ અને એ રીતે એળખવામાં આપણી
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org