________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા દોરાવું નહીં પણ આપણે એને દોરવું; અને દરવું તે પણ મેક્ષમાર્ગમાં. જિતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગે ન ત્યાગ્યા જે થાય છે, લેકલજજાએ તેને સેવ પડે છે. માટે અભ્યાસે કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું.” બ્રહ્મચર્યની નવ વાડ” એ પાઠમાં બ્રહ્મચર્યરૂપી એક સુંદર ઝાડ અને તેને રક્ષા કરનારી નવ વિધિઓ તેને નવ વાડનું રૂપ આપી આચાર પાળવામાં વિશેષ સ્મૃતિ રહી શકે એવી સરળતા કરી છે. “સનકુમાર”નું ચરિત્ર અશુચિભાવના દર્શાવવા બે પાઠમાં લખ્યું છે. સનસ્કુમાર ચક્રવતીનું રૂપ જેવા બે દેવે સ્વર્ગમાંથી આવ્યા હતા, જેઈને આનંદ પામ્યા પરંતુ પૂર્વનાં પાપને લઈને તથા આ કાયાના મદ સંબંધી મેળવણું થવાથી બે ઘડીમાં ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ. “કાયાને આવે પ્રપંચ જેઈને સનસ્કુમારને અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે... આવી ને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહી છે. એ સઘળું મેહમાન કરવા ગ્ય નથી, એમ બેલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાધુરૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહારગ ઉત્પન્ન થયે. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કઈ દેવ ત્યાં વૈદરૂપે આવ્યો. સાધુને કહ્યું બહ કુશળ રાજદ છું; તમારી કાયા રોગને ભેગા થયેલી છે, જે ઈચ્છા હોય તે તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બેલ્યાઃ હે વૈદ! કર્મરૂપી રેગ મહોન્મત્ત છે; એ રોગ ટાળવાની તમારી જે સમર્થતા હોય તે ભલે મારો એ પરીક્ષા લેવા છું તમારી રગને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org