________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા વર્ષની વયમાં આ છોકરે કે ચાલાક છે ! ટી ઉમ્મરના માણસે પણ જે વાત ન કરી શકે તેવી બુદ્ધિની વાત સાંભળી ધારસીભાઈને એમ થયું કે શી આ છોકરાની બુદ્ધિ છે ! તેમના ગુણથી આકર્ષાઈને ધારસીભાઈ બોલ્યા : “રાયચંદભાઈ, રાજકોટમાં અમારી સાથે જ તમે રહેજે.”
ત્યારે શ્રીમદે કહ્યું : ના, મારા મેસાથે રહીશ.”
ધારસીભાઈએ ઘણે આગ્રહ કર્યો ત્યારે શ્રીમદે કહ્યું : “તમારે ત્યાં આવતે જઈશ, પણ રહેવાનું તે મેસાળમાં જ થશે.”
શ્રીમદ્દ રાજકેટ પહોંચ્યા એટલે સાળમાં ગયા ત્યારે તેમના મામાએ પૂછ્યું : “તમે તેની સાથે આવ્યા ?”
શ્રીમદે કહ્યું : “ધારસીભાઈ સાથે આવ્યો છું.”
બનને મામાએ જાણ્યું કે ધારસીભાઈ અત્રે આવ્યા છે; તે તેમને ઠેકાણે કરી દેવા એવી પ્રપંચની વાતે માંહોમાંહે તે કરવા લાગ્યા. જમતાં જમતાં શ્રીમદે તે સાંભળ્યું તેથી અનુમાન કર્યું કે આ ભાઈએ ધારસીભાઈને મારી નાખવાના વિચાર કરે છે, તે મારે તેમને ત્યાં જઈ આ મેટો ઉપકાર કરવાને પ્રસંગ ચૂકે નહીં, તેમને ચેતાવી દેવા જોઈએ. એ વિચાર કરીને જમ્યા પછી તે ધારસીભાઈને ત્યાં ગયા.
શ્રીમદે ધારસીભાઈને પૂછ્યું : “ધારસીભાઈ, તમારે મારા મામાઓ સાથે કંઈ સંબંધ છે?”
ધારસીભાઈએ પૂછ્યું : ““કેમ ?” શ્રીમદે કહ્યું : “હું પૂછું છું.”
ત્યારે ધારસીભાઈએ કહ્યું : “સગપણ સંબંધ નથી, પણ રાજ સંબંધી ખટપટ ચાલે છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org