________________
૩૦૨
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા હોય તેપણું એ સુખમાં ગૌણતાએ દુઃખ રહ્યું છે એમ ગણી આજના દિવસમાં પ્રવેશ કર.
પવિત્રતાનું મૂળ સદાચાર છે. મન દેરંગી થઈ જતું જાળવવાને,
વચન શાંત, મધુર, કમળ, સત્ય અને શૌચ બેલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે.
કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે “હું આ શું અમેગ્ય પ્રયેાજન કરી આનંદ માનું છું?” એમ આજે વિચારજે.
જે આજે દિવસે તને સૂવાનું મન થાય, તે તે વખતે ઈશ્વરભક્તિપરાયણ થજે, કે સતશાસ્ત્રને લાભ લઈ લેજે.
હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે. તે પણ અભ્યાસ સર્વને ઉપાય છે.
બહોળી લક્ષમી મળતાં છતાં આજે અન્યાયથી કોઈને જીવ જતું હોય તે અટકજે.
વખત અમૂલ્ય છે. એ વાત વિચારી આજના દિવસની ૨૧૬૦૦૦ વિપળને ઉપયોગ કરજે,
વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે, માટે જંmળ મહિનાથી આજે અત્યંતર મહિની વધારીશ નહીં.
અધિકારી છે તે પણ પ્રજાહિત ભૂલીશ નહીં, કારણ જેનું (રાજાનું) તું લૂણ ખાય છે તે પણ પ્રજાના માનીતા નકર છે.
વ્યાવહારિક પ્રજનમાં પણ ઉપગપૂર્વક વિવેકી રહેવાની સત્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
www