________________
૨૮૨
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મેક્ષ છે અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે, અને તે સાધન પણ જીવ જે પિતાના પુરુષાર્થને તેમાં ગાવ્યા સિવાય પ્રવર્તાવે તે જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલે જ સંક્ષેપ છવમાં પરિણામ પામે છે તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી.” (પ૩૭)
“ધ બે પ્રકારથી જ્ઞાની પુરુષેએ કર્યો છે. એક તે સિદ્ધાંતબોધ અને બીજે તે સિદ્ધાંતબેધ થવાને કારણભૂત
* એ “ઉપદેશબંધી” જે ઉપદેશબંધ જીવને ઉપદેશબંધ અને અંતઃકરણમાં સ્થિતિમાન થયે ન હોય, તે સિદ્ધાંતબોધ સિદ્ધાંતબેધનું માત્ર તેને શ્રવણ થાય તે
ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. સિદ્ધાંત એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે, જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જાણે છે, તે જે પ્રકારથી વાણી દ્વારા જણાવાય તેમ જણાવ્યું છે એવો જે બેધ છે તે “સિદ્ધાંતબોધ' છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે, તે વિપર્યાસબુદ્ધિનું બળ ઘટવા, યથાવત્ વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે; અને એવાં જે જે સાધને જીવને સંસારભય દ્રઢ કરાવે છે તે તે સાધને સંબંધી જે ઉપદેશ કહ્યો છે તે ઉપદેશબે છે....ગૃહ કુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org