________________
શ્રીમદની શિક્ષા
૨૭૭
રેકે જીવ સ્વદ તે, પામે અવશ્ય મેક્ષ પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ પ્રત્યક્ષ સદ્ગુરુ વેગથી, સ્વછંદ તે કાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય. ૧૬ સ્વરછદ મત આગ્રહ તજી, વર્તે સદૂગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણું પ્રત્યક્ષ. ૧૭ માનાદિક શત્રુ મહા, નિજઈદે ન મરાય; જતાં સદૂગુરુ-શરણમાં, અ૯૫ પ્રયાસે જાય. ૧૮ વળી તેઓ લખે છેઃ
અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તે પણ પિતે પિતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાને આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.
જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભા વિક સમજાય છે, છતાં જીવ લેકલજજાદિ કારણોથી અજ્ઞાનીને આશ્રય છોડતું નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે.
શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે, અને તે જીવને અધિકારી થવા માટે કહી છે, મેલ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ.” (૨૦૦).
પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જે કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવને દોષ જાય નહીં, એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણુને કળશે અત્રે હોય છે તેથી તૃષા છીપે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org