________________
જાતિસ્મરણૢજ્ઞાન
આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથાયેાગ્ય
લાગે છે.
ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું; તે ન હેાય તે અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઇતું; તે ન હાય તે આર્યચરણ (આર્ય પુરુષાએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે જિનભક્તિમાં અતિ શુદ્ધભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હેાય તે પછી માગવાની ઇચ્છા પણ નથી.
ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતા નથી. લેાકસંજ્ઞાથી લેાકા૨ે જવાતું નથી. લેાકત્યાગ વિના વૈરાગ્ય યથાયેાગ્ય પામવા દુર્લભ છે.
એ કંઈ ખાટું છે ?' શું ?
પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેનાં પ્રત્યાખ્યાન
લઈએ તે ?
લઈ શકાય.
એ પણ આશ્ચર્યકારક છે.
અત્યારે એ જ. ફરી ચેાગવાઈએ મલીશું. એ જ વિજ્ઞાપન.’
વળી સં. ૧૯૪૯ના ચૈત્ર સુદ ૧ના એક પત્રમાં કહે છે કેઃ
જે તીર્થંકરદેવ સ્વરૂપસ્થ આત્માપણું થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org