SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રીમદ રાજચંદ્ર જીવનકળ કઈ મહિપુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે કહ્યું છે. હે આર્ય! દ્રવ્યાનુયેગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કેઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાને અનન્ય ઉપાય એ જ છે.” પ્રજ્ઞાવબોધ” નામે “મેક્ષમાળાને આગળને ભાગ લખાવવા શ્રીમદે સં. ૧૯૫૬ના ભાદરવામાં સંકલન (સાંકળિયું) લખાવી છે, તે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના ૯૪૬મા અંકમાં છપાયેલ છે, તે જોતાં તે પુસ્તક લખાયું હોત તે આ યુગની વિચારશ્રેણીમાં અગ્ર સ્થાન લે તેવું પુસ્તક પ્રગટ થાત, એમ લાગ્યા વિના ન રહે તેવા વિષયે તેઓશ્રીએ પસંદ કર્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy